સી.એમ. આનંદીબહેન પટેલ ની શુભેચ્છા

0
460

સી.એમ. આનંદીબહેન પટેલે આસ્થા મેગેઝીનની એપ્સ લોન્ચ કરવા બદલ બદલ શુભેચ્છા પાઠવી

તાજેતરમાં આસ્થા મેગેઝીન દ્વારા ગુગલ એપ્સ લોન્ચ કરાતા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે આસ્થા મેગેઝીનને અભિનંદન પાઠવ્યા હતા. અને એપ્સ ગુજરાતી ભાષામાં લોકો સુધી પહોંચી શકે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી. આ તકે આસ્થા મેગેઝીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલનો આભાર વ્યકત કરે છે.

Aastha magazine apps appriciate by Gujarat state chif minister Hon. anandiben patel. we are thankfully for c.m. gujarat state : anandiben patel Aastha Magazine is one of the most successful and growth going magazine from last 6 years. As our most successful journey towards the web news portal, we have decided before 1 month to launch our application as it can be good source for the smartphone user to read all of the news update easily. In today’s era more and more people are transferring them to smart device and many of them are too aged who can not understand english very well. Aastha magazine is complete source to read gujarati news updated on daily basis.

NO COMMENTS