કાંસ ફિલ્મ ફેસ્ટીવલ : છઠ્ઠા દિવસે સોનમ કપૂર ગોલ્ડન ડિઝાઇનર ગાઉન માં પેશ થઇ

0
46
cannes film festival sonam kapoor
cannes film festival sonam kapoor

31 વર્ષીય સોનમ કપૂર કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં છઠ્ઠા દિવસે રેડ કાર્પેટ ઉપર પોતાના ગોલ્ડન અવતાર માં નજરે આવી હતી. તેમણે આ મૌકા ુપર અલી સાબ ના ડિઝાઇનર ગાઉન પહેર્યું હતું. લોરીયાલ પેરિસ ની બ્રાંડ એમ્બેસેડર સોનમ લોકટનું ગાઉન માં ખૂબસુરત લાગતી હતી. સોનમે પોતાનો આ લુક ને આ ગાઉનમાં ખૂબજ ગ્લેમરસ રીતે પ્રદર્શીત કર્યું હતુ.ં સોનમનું આ ફેસ્ટીવલમાં સાતમું વર્ષ હતું. અહીંયા તે લોરિયલ પેરિસની બ્રાંડ એમ્બેસેડર તરીકે રજૂ થઇ હતી. અલી સાહબ ના આ ડિઝાઇનર ગાઉન સાથે સોનમ જવેલરી અને ડાયમંડના ઇયરીંગ્સ પહેર્યા હતા. તેમણે બે આંગળીમાં વીંટી પહેરેલ હતી. સાથે તેમના હાથમાં કલચ બેગ હતી જે તેના ગાઉન સાથે ગોલ્ડન કલર મેચ કરતો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS