પેટ્રોલ પંપો ઉપર મળી શકશે રોકડ : કાર્ડ સ્વૈપ કરીને

0
65
cash withdrawal form petrol pump

નોટબંધી બાદ રોકડ ની સંકટ સામે લડી રહ્યા છે લોકો ત્યારે એક સરકાર દ્વારા નવો કિમિયો અજમાવામાં આવ્યો છે. સરકાર દ્વારા નકકી કરાયેલા પેટ્રોલ પંપો ઉપર ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને 2000 રુપિયા સુધી રોકડ પ્રાપ્ત કરી શકાશે. આ પેટ્રોલ પંપો ઉપરથી એક વ્યકિત એક દિવસમાં 2000 સુધી ઉપાડી શકશે. આ સુવિધા દેશના 2500 પેટ્રોલ પંપો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નકકી કરાયેલા પેટ્રોલ પંપો ઉપરથી લોકો 2000 રુપિયા સુધી રોકડ ઉપાડવાની સુવિધા અપાય છે. જયાં એસબીઆઇ ની પોઓએસ મશીન છે. તે જગ્યાએ આ સુવિધા આપવામાં આવશે. આ મશીનનો ઉપયોગ ડેબીટ-ક્રેડિટ કાર્ડ સ્વેપ કરવામાં વાપરવામાં આવે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS