સેલિબ્રિટીઝ ભ્રામક જાહેરાત કરશે તો જવું પડશે જેલ

0
29

સેલિબ્રિટીઝ કોઇપણ પ્રોડકટ કે કંપની ની જાહેરાતો વગર વિચાર્યે, સમજયા વગર કરશે તો હવેથી તેને મોંઘુ પડે, જાહેરાત ને લઇને કરવામાં આવેલા દાવા મુજબ 50 લાખ દંડ અને પાંચ વર્ષની જેલ ની સજા પણ થઇ શકે છે. લોકોને ભ્રમિત કરવાવાળી જાહેરાતો અને પ્રોડકટ ને એંડોર્સ કરવાની જવાબદારી નકકી કરવા બનાવવામાં આવેલી એક સંસદીય કમિટિી ની ભલામણ ને સરકારે માન્ય રાખી છે. ઉપભોકતા મામલે મંત્રાલય તરફથી પ્રસ્તાવિત અધિકારીક સંશોધનો ને સહમતિ આપ્યા પછી કેબિનેટ નોટ નો ડ્રાફટ તૈયાર કરાયો છે. આ માટે કાનૂન મંત્રાલયે પણ જૂના કાયદાનો બદલાવ કર્યો છે. આ કેબીનેટ માં તેને મંજૂરી મળી શકે.
કલમ 72 એ મુજબ સેવા પ્રદાન કરનાર કોઇભી રીતે ખોટી રીતે જાહેરખબર ઉપર દંડ ને અધિકારી છે. બ્રાંડ એમ્બેસેડર ને ટ્રાયલ કોર્ટ મુકત કરી શકે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS