મોદી સરકારે ત્રણ રાજયપાલ ફેરબદલ કરી

0
139

મોદી સરકારે મણિપુર, પંજાબ સહિત અસમ માં નવા રાજયપાલ નિયુકત કર્યા છે. સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન નિકોબાર માં પણ નવા ઉપ રાજયપાલ ની નિયુકિત કરી છે. હાલાં પોતાના પદ થી રાજીનામું આપેલ પૂર્વ કેન્દ્રિય મંત્રી નજમા હેપતુલ્લા ને વી. શંમુગનાથન ની જગ્યાએ મણિપુર ના ગર્વનર બનાવ્યા છે. જયારે પંજાબ માં વીપી સિંહ બનદોર ને ગવર્નર બનાવાયા છે.
અસમ ની જીત પછી ભાજપે જયાં પદ્મનામ બાલર્કૃીંણ આચાર્ય ની જગ્યાએ બનવારી લાલ પુરોહિત ને નવા ગર્વનર બનાવ્યા છે. આંદામાન નિકોબાર ના ભાજપના નેતા જગદીશ મુખી ને ઉપરાજયપાલ નિયુકત કરાયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS