અમેરિકા ની ચેતવણી છતાં ચીને તૈનાત કર્યા જહાજો

0
80

અમેરિકા ની ચેતવણી હોવા છતાં ચીની જહાજો નો કાફલો દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત જળવિસ્તારમાં તૈનાત કરાયા છે. ફિલપીંસ ના રક્ષામંત્રી એ જણાવ્યું કે ચાર ચીની તટરક્ષક જહાજો અને છ અન્ય જહાજો ની તસવીર પ્રદર્શીત કરાઇ છે. જે દક્ષિણ ચીન સાગર ના વિવાદિત જળ વિસ્તારમાં સ્કારબોરો શોલ ના એક તટ માં સ્થિત છે.
સ્કોરબોરો શોલ ઉપર ફિલીપીંસ અને ચીન બન્ને પોતાનો દાવો કરે છે. ફિલીપીંસ ના માછીમારો અહીંયા માછલી પકડવા જાય છે. જયારે આ જળ વિસ્તાર નું નામ સ્કોરબોરો શોભ ચીને આપેલું છે. ચિન આ જળવિસ્તારમાં પોતાનો દાવો કરે છે. ઓબામાએ આ તરફનો સંદેશ જી-20 સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિને સંદેશો આપ્યો હતો. આ સંમેલન પછી શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS