ચીની ગીફટ આઇટમ માં 30 ટકા ઘટાડો નોંધાયો

0
50

દિવાળી ઉપર વહેંચાણ થનાર ચીની આઇટમો સામે ચાલી રહેલી ઝુંબેશ સોશિયલ મીડીયા ઉપર જબરી અસર છે ત્યારે ચી ના ઇલેકટ્રીકલ તથા ગિફટ આઇટમ ના વહેંચાણમાં ગત વર્ષ કરતા આ વર્ષે 30 ટકા ઓછું વહેંચાણ જોવા મળ્યું છે.
ચીન ના ફટાકડા ઉપર પહેલેથી જ સખતી છે. અને તેની આયાત ઉપર પ્રતિબંધ ના કારણે ચીની ફટાકડા નું વહેંચાણ ચોરી છીપી થી કરાઇ રહ્યું છે. હવે તો ટેલીવીઝન શો ના મનોરંજન શો માં પણ ચીની આઇટમ ન ખરીદવા અપીલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વેપારીઓનું કહેવુ છે ચીન ને સામાન ના બહિષ્કાર થી કોઇ નુકસાન નહીં થાય કારણ કે ભારતના વેપારીઓએ ત્રણ મહિના પહેલા આ સામાન મંગાવી લીધો હતો.

NO COMMENTS