ચીન 2024 સુધીમાં પોતાનું અંતરીક્ષ સ્ટેશન કાર્યરત કરશે

0
63

ચીન 2024 સુધીમાં એકલું દેશ હશે જેની પાસે પોતાનું અંતરીક્ષ સ્ટેશન કાર્યરત હશે. એક ચીની અધિકારી મુજબ વર્તમાનમાં કાર્યરત અંતરિક્ષ સ્ટેશન 2024 સુધી સેવા દેવાનું બંધ કરી દેશે. આઇના એરોસ્પેસ ટેકનોલોજી કોર્પો. ના જણાવ્યું કે હાલમાં કાર્યરત સ્ટેશન સેવા દેવાનું બંધ કરી દેશે. ત્યારે ફકત ચિની અંતરિક્ષ સ્ટેશન જ સેવા દેશે.
ચીને હાલમાં બીજી પ્રયોગાત્મક અંતરિક્ષ પ્રયોગશાળા શરુ કરી છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવા માટે આ પ્રયોગશાળાનું નિર્માણ કરાયું છે. પ્રયોગશાળામાં વધારાના ટન ની કેપેસીટી ના અંતરીક્ષ આકાશમાં લઇ જઇ શકાશે. માત્ર ચીન એક એવું દેશ હશે પોતાની અંતરીક્ષ શાળા મોજૂદ હશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS