ચીન ની ધમકી : પાકિસ્તાન સાથે મળી કરશું યુદ્ધ

0
92

દક્ષિણ એશિયા વિશેયજ્ઞ એ જણાવ્યું કે : મેરી સલાહ છે કે જો ભારત અડિયલ રવૈયા થી વર્તશે તો ચીન ભારત અને પાકિસ્તાન ના સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. ચીનના એક વરિષ્ઠ વિશેષયજ્ઞે ભારતને ધમકી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી બ્લૂચિસ્તાન ઉપર આપેલ નિવેદન થી ચીન પરેશાન છે.
તેમણે જણાવ્યું કે : ભારત ના કારણે ચીન પાકિસ્તાન સાથે રહી 46 અબજ અમેરિકી ડોલર ના આર્થિક કોરિડોર ને નુકશાન થઇ રહ્યું છે. ચીન અને પાકિસ્તાન સંયુકત પગલું ભરશે. ચીની વિદેશ મંત્રાલયે બ્લૂચિસ્તાન ઉપર મોદી ના નિવેદન ઉપર એકપણ ટીપ્પણી નથી કરી.દક્ષિણ એશિયા વિશેષજ્ઞ હૂ શિશેંગ જણાવ્યું કે : મેરી સલાહ છે કે ભારત અડિયલ રવૈયા અપનાવે તો ચીન ભારત અને ભારત પાકિસ્તાન સંબંધો માં મુશ્કેલી આવી શકે છે. ભારત સામે ચીન અને પાકિસ્તાન એક થઇ જશે આ મુદે ભારત અને તિબેટ મુદ્દા થી વધુ હશે. સ્વતંત્ર્તા દિવસ ઉપર પીએમ મોદી બ્લુચિસ્તાન માં માનવાધિકારો ની ખરાબ સ્થિત ઉપર ચિંતા વ્યકત કરી હતી. મોદીના આ નિવેદન ઉપર હૂ એ જણાવ્યું કે ચીની વિદ્વાન આ વાકય થી પરેશાન છે.
(સુત્રોમાંથી એજન્સી)

 

NO COMMENTS