ચીને સૌથી લાંબા માનવ અંતરિક્ષ મિશન ઉપર મોકલ્યા

0
53

ચીને માનવ યુક્ત અંતરિક્ષ મિશન અંતર્ગત સોમવારે પોતાના બે અંતરિક્ષયાત્રી ધરતી ની પરિક્રમા કરી રહેલ પ્રયોગશાળા માં સફળતાપૂર્વક મોકલ્યા છે. આ બન્ને અંતરિક્ષયાત્રી એક મહિનો ચીન ના સૌથી લાંબા માનવ મિશન ઉપર રહેશે. કમ્યુનિસ્ટ પાર્ટી ના નેતૃત્વ માં ચીન નો લક્ષ્ય 2022 સુધી અંતરિક્ષ માં પોતાનું સ્થાયી સ્ટેશન સ્થાપિત કરવાનું છે.
ચીની અંતરિક્ષયાત્રી જિંગ હાઇપેંગ 60 અને શેન ડોંગ 37 ઉત્તરી ચીન માં ગોબી રેગિસ્તાન પાસે જીયુકઆન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર થી સવારે સાત કલાકે ભારતીય સમયાનુસાર સવારે 5 કલાકે શેનજોઉ-11 અંતરીક્ષ યાન થી અંતરિક્ષ માટે રવાના થયા આનું ચીન ટીવીએ સીધું પ્રસારણ કર્યું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS