પાકિસ્તાનને આક્રમણની સ્થિતીમાં સહયોગ આપીશું : ચીન

0
51

પાકિસ્તાન ઉપર કોઇપણ પ્રકારનો વિદેશી આક્રમણ થશે તો ચીન એમનો સાથ આપશે. એટલું જ નહીં ચીને કાશ્મીર મામલે પાકિસ્તાન ને સમર્થન આપ્યું છે. ચીન, પાકિસ્તાન ને ભરોસો દેવડાવયો છે. કે કોઇપણ વિદેશી આક્રમણની સ્થિતી સર્જન થશે તો પાકિસ્તાની અખબાર ડોન મુજબ બીજીંગ ના રાજનયિક પંજાબના મુખ્યમંત્રી શાહબાજ શરીફ ને શુક્રવારે મુલાકાત દરમિયાન ચીને આ સંદેશો આપ્યો હતો. ચીને વધુમાં જણાવ્યું હતું કે પાક્સ્તિાને પુરું સમર્થન આપીશું. યુકે હવાલા રિપોર્ટ દ્વારા જણાવ્યું કે, કાશ્મીર મુદ્દે અમો પાકિસ્તાન સાથે છીએ. ભારતના નિયંત્રણ વાળા કાશ્મીર માં બેકસૂર કાશ્મીરીયો ઉપર અત્યાચાર ઉચિત નથી. કાશ્મીર મુદ્દે તેનો નિર્ણય લાવવો જોઇએ. જમ્મુ કાશ્મીર ઉડી સ્થિતી સેના ના એક ઠેકાણા ઉપર આતંકી હુમલો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી ગયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS