ચીની માલ ઉપર સંકટ : વેપારીઓ વહેંચાણ નહીં કરે

0
170

પાકિસ્તાન ના આતંકી કેંપ ઉપર ભારત નો સર્જિકલ સ્ટ્રાઇક પછી ચીને પાકિસ્તાનને ટેકો આપવાની વાત કહેલ છે ત્યારે દેશભરમાં ચાલી રહેલ છે. રાષ્ટ્રવાદી હવા ત્યારે આ વર્ષે ત્યૌહારો માં ચીની આઇટમ ના વેંચાણ ઉપર પ્રભાવિત થવાની શંકા છે. દશેરા દિવાળી ઉપર ડેકોરેશન નો સામાન, વિજળી ની આઇટમો, ફટાકડા વહેંચાણ કરનારા વેપારી અનુસાર ચીની આઇટમ ના વહેંચાણ ઉપર ઓછું થશે તો પણ ચીનને અસર પહોંચશે. ચીની માલ વહેંચનારાઓએ ત્રણ મહિના પહેલા જ માલ મગાવી લીધો હતો. દિવાળી માં ચાઇનીઝ ફટાકડા કરોડો રુપિયાનું વહેંચાણ થઇ રહ્યું છે.
વેપારીઓની સ્થિતી એવી છે કે તે વિરોધ પણ નથી કરી શકે તેમ અને તેના પછીના વર્ષે પણ તે માલ ન વહેંચી શકે અગાઉથી માલ આવી ગયો હોવાથી ફરજીયાત માલ વહેંચવો પડશે. બાકી વેપારીઓ પણ ખુશ નથી ચીની માલનું વહેંચાણ કરવા માટે. મોટાભાગના વેપારીઓનું કહેવું છે કે આવતા વર્ષથી અમો ચીની માલ નહીં મંગાવીએ અને તેનું વહેંચાણ પણ કરીએ. આ વર્ષે માલ આવી ગયો છે એટલે વહેંચવો પડે તેવી સ્થિતી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS