મી. રૂપાણી તમે અમીત શાહ ના રોબોર્ટ છો ? તમે શરમ નથી અનુભવતા ? : સી.એમ. ટિવટર ટાઉન હોલ : ટિવટ- અંકિતા શાહ

0
126

ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટિવટર ટાઉન હોલ કાર્યક્રમ યોજયો હતો. કાર્યક્રમ અંતર્ગત લોકોએ વિવિધ પ્રકારની સમસ્યા અને સવાલો કર્યા હતા. ટિવટર ટાઉન હોલમાં જોડાનાર વિજય રુપાણી પહેલા મુખ્યમંત્રી બન્યા છે. વિવિધ પ્રશ્ર્નો અંતર્ગત એક યુવકે સવાલ કર્યો હતો કે : વડોદરામાં દારુની રેલમછેલ છે. શું આપ સુધી દારુનો હપ્તો પહોંચે છે ?
શું તમે આનંદીબેન પટેલના દિકરી અનાર ની જમીન કૌભાડની તપાસ કરશો ?
આનંદીબેન પટેલ ને હટાવીને કેવું મહેસુસ કરો છો ?
ટવીટર પર ભાજપની ભવાઇ ?
શું તમે લોકાયુકતની નિમણૂક કરશો.
શું તમે અમીત શાહ ના રોબોટ છો ?
(સુત્રોમાંથી )

NO COMMENTS