નોટબંધી પછી હૈદરાબાદમાં 2700 કરોડ ના સોના ના બિસ્કીટો ની ખરીદી

0
75
Converted black money into gold
Converted black money into gold

નોટબંધી પછી આખા દેશમાં આયકર વિભાગ અને પ્રવર્તન નિદેશાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇડી ની તપાસમાં એકલા હૈદરાબાદમાં 2700 કરોડ ના સોના ના બિસ્કીટો ની ખરીદી થયા ના સમાચાર મળી રહ્યા છે. નોટબંધી પછી ખરીદાયેલું આ સોનું 500 અને 1000 ની જૂની નોટો દ્વારા ખરીદાયેલું છે. સોનાના બિસ્કીટ ખરીદનાર વ્યકિત લાપતા છે.
સુત્રોના જણાવ્યાનુસાર 8 થી 30 નવેમ્બર વચ્ચે અહીંયા 8000 કિ.ગ્રા. સોનું આયાત કરાયું હતું. અને એટલું જ નહીં 1 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી 1500 કરોડ નું સોનું ફરી આયાત કર્યું. નોટબંધી બાદ સોનાની ખરીદીમાં તેજી આવી અને જવેલર્સ પાસે લોકો સોનું ખરીદવા દોડી ગયા હતા. ઇડી દ્વારા જણાવયું હતું કે જવેલસોએ નોટબંધી બાદ સોનું વહેચ્યું તે નીયમોનું ઉલ્લંઘન કર્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS