સૌથી વધુ લાંચ ભારતમાં આપવામાં આવે છે : આંતરરાષ્ટ્રીય રીપોર્ટ

0
19
Corruption be Removed from India ?
Corruption be Removed from India ?

એશિયા પેસેફિક ક્ષેત્રમાં વિયતનામ પછી ભારતમાં સૌથી વધુ રિશ્વત આપનાર દેશ માં નામ છે. ભારતમાં બે તૃતયાંશ લોકો કોઇન કોઇ રીતે ચાય પાણી ના નામ ઉપર પૈસા આપે છે. જેનાથી તેના સરકારી કામ પૂરા થઇ જાય છે.
વધુ પડતા લોકો આ પ્રકારની લાંચ આપે છે, જેમાં લાઇટ, ફોન, પાણી, સફાઇ તેમજ રસ્તા જેવી સમસ્યા ને લઇને લાંચ હોય છે.
69 ટકા લોકો આપે છે ચાય પાણી ના ખર્ચા
એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ના રિપોર્ટ અનુસાર લગભગ 69 ટકા ભારતીય લોકો કોઇન કોઇ પ્રકારે લાંચ આપે છે. ટોપ પાંચ દેશોની લિસ્ટમાં સૌથી પહેલા ક્રમે વિયતનામ છે જયારે ભારત પછી પાકિસ્તાન 40 ટકા અને ચીન 26 ટકા આ લિસ્ટમાં નામ ધરાવે છે.
સૌથી ઓછી લાંચ લેવા ના દેશોના લીસ્ટમાં જાપાન નું નામ છે. ત્યાં 0.2 ટકા લોકો જ લાંચ આપે છે. તે પછી દક્ષિણ કોરિયા નું નામ છે. ત્યાં 3 ટકા જ લોકો લાંચ આપે છે.
યાદી મુજબ પોલીસ ને સૌથી વધુ લાંચ આપવામાં આવી છે. સૌથી વધુ લાંચ પૈસાદાર લોકો ના બદલે ગરીબ લોકોએ આપી હતી. જેની સંખ્યા 38 ટકા હતી. સર્વેમાં પુછાયું હતું કોને ? અને કેટલીવાર ? કઇ રીતે ? લાંચ આપવામાં આવી છે.
જેમાં પોલીસ, ન્યાય સાથે જોડાયેલ કર્મચારી, શિક્ષક, હોસ્પિટલ, સરકારી કર્મચારીઓ ને સૌથી વધુ લાંચ આપવાનો ઉલ્લેખ થયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS