સૌથી મોંઘો vertu એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન : કિંમત પાંચ લાખ થી વધુ

0
82
costly android mobil phone
costly android mobil phone

સ્માર્ટ ફોન બનાવતી કંપની vertu સ્માર્ટ ફોન લોન્ટ કર્યો છે. આ દુનિયાનો સૌથી મોઘો એંડ્રોઇડ સ્માર્ટફોન છે. હાલમાં કંપનીએ આ ફોનની કિંમત જણાવી નથી કે ખુલાસો નથી કર્યો. પરંતુ તે વાત પાકી છે કે તેની અંદાજીત કિંમત પાંચ લાખ જેટલી હોય શકે છે. કારણ કે કંપનીએ આ પહેલા સિગ્નેચર ટચ ફોન લોન્ચ કર્યો તો. જેની કિંમત પાંચ લાખ હતી. આ ફોન તે ફોન કરતાં મોઘો હશે. આ લેટેસ્ટ સ્માર્ટફોન એનોડાઇસ્ડ એલ્યુમીનીયમ થી બનેલો છે. તેના ઉપર સોફટ લેઘર કવર છે. ડિસ્પ્લે ક્રિસ્ટલ નિલમ નું છે અને બટન રુબીના બનેલા છે. કંપનીનો દાવો છે કે આ ફોન ઉપર આવનાર તમામ કોલ ઇનક્રિપ્ટ છે.
ફોનમાં પાંચ પાંચ ઇન કયુ એચ ડી એમોઇલડ ડિસ્પ્લે છે. અને આ એંડ્રોઇડ માર્શમૈલો ઉપર કામ કરે છે. તેનું ડિસ્પ્લે સ્ક્રેચપ્રૂફ છે. જેમાં સ્નેપડ્રેગન 820 પ્રોસેસર છે. અને 4 જીબી રેમ અપાયેલ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS