38 લાખ કેસો હાઇકોર્ટમાં પેન્ડિંગ

0
35
court cases pending
court cases pending

ન્યાય માટે લોકો કોર્ટના દરવાજા ખટખટાવતા હોય છે જેથી તેને જલ્દી પોતાના વિવાદ તથા સમાધાન મળી શકે પરંતુ ઘણીવાર ન્યાય મળવામાં એટલી બધી વાર લાગી જતી હોય છે કે વર્ષો બાદ ન્યાયની પ્રક્રિયાઓ થાય છે.
આ સમયે દેશમાં હાઇકોર્ટમાં 38 લાખ 50 હજાર કેસ ચાલી રહ્યા છે. કે જે કેસોનું સમાધાન નિર્ણય થયા નથી. જો દેશની હાઇકોર્ટની આ સ્થિતિ છે તો આપ સમજી શકો છો કે જિલ્લા અદાલતો માં કેટલી સંખ્યામાં કેસો પેન્ડિંગ હશે.
ઉલ્લેખનિય છે કે, 2014 ની સાલની ગણતરીમાં ઘણી ઝડપ આવી છે. ત્યારે આખા દેશમાં 41 લાખ થી વધુ કોસો ફકત હાઇકોર્ટમાં ચાલતા હતા. હાઇકોર્ટ કેસોની સંખ્યા ઘટાડવા માટે બહુજ હાલમાં કામ કરી રહી છે. તે માટે પ્રગતિ પ્લેટફોર્મ અને ગ્રામ ન્યાયાલયો ની સ્થાપના કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ મહિલા અત્યાચારના બનાવો બની રહ્યા છે. દર વર્ષ 3 લાખ થી વધુ કેસો નોંધાય છે. 2014 ની સાલમાં ફકત મહિલાઓ અને નાબાલિકો ના માનવ તસ્કરી માં ધકેલવાના 5466 મામલા સામે આવ્યા હતા.
આ બધી ઘટનાઓ વચ્ચે અત્યારસુધી 30734 આર્મ્સ એકટ અંતર્ગત કાર્યવાહી કરાઇ છે. અંદરોઅંદરના ઝઘડાઓ માં દરરોજ પુરા વિશ્વમાં 1300 લોકોના મોત થાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS