સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ આજે લગ્નગ્રંથી થી જોડાશે

0
108
Cricketer Yuvraj Singh and the glamorous model-turned-actress Hazel Keech marriage

ટીમ ઇન્ડિયા ના સુપર બલ્લેબાજ યુવરાજસિંહ ના હાથમાં મહેદી મુકાઇ ગઇ છે. યુવરાજ આજે પોતાની મંગેતર અને ગર્લફ્રેન્ડ હેજલ સાથે લગ્નસંબંધે બંધાશે. લગ્ન પહેલા યુવરાજસિંહ પી.એમ. મોદી ને લગ્નનું આમંત્રણ આપવા ખાસ સંસદ પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પી.એમ. યુવરાજના લગ્નમાં કદાચ હાજરી આપી શકે. પી.એમ. ઉપરાંત બોલીવૂડ સ્ટાર્સ પણ લગ્નમાં જોડાઇ શકે છે. યુવરાજના લગ્ન ચંદીગઢ ના ડેરામાં શિખ રીતિ રિવાજોથી થશે. લગ્ન પહેલાના રિવારોજ મુજબ યુવરાજે પોતાની મહેદીવાળી તસ્વીરો શેયર કરી હતી. તેમણે પોતાના જીવનનો અહં ભાગ જણાવ્યો હતો. ગઇકાલે સંગીત સમારોહ યોજાયો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS