વિજય માલ્યા : હજુ અબજો ના ખ્વાબ જોઉં છું

0
83
defaulters Vijay Mallya
defaulters Vijay Mallya

ભારતની ઘણી બેંકો નો કર્જદાર ભારતીય શરાબ કારોબારી પ્રત્યર્પણ સંબંધી મામલામાં મંગળવારે બ્રિટેન ની અદાલતમાં રજૂ થયો હતો. મામલાની સુનવણી પછી અદાલતે તેને ચાર ડિસેમ્બર સુધી જામીન આપ્યા હતા. આ મોકા ઉપર માલ્યાએ જણાવ્યું કે આ મામલામાં હું પોતાનું પક્ષ સાબિત કરવા માટે તેના પાસે પર્યાપ્ત સબૂત છે.
કિંગફીશર એયરલાઇંસ ના પૂર્વ માલિક 61 વર્ષનો માલ્યા મંગળવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ ની અદાલતમાં રજૂ થયો હતો. મામલાની સુનવણી બછી ચીફ મેજી. એ માલ્યાને જામીન આપ્યા હતા. મામલાની આગળની સુનવણી 6 જુલાઇએ થશે. માલ્યો અદાલત ની બહાર મિડિયાને જણાવ્યું કે હું કોઇ અદાલતથી ભાગી નથી રહ્યો. મારી પાસે હું બેગુન્હા હોવાના સબૂત છે.
લંડનમાં મેચ જોવા ગયેલા ભારતીય મૂળ ના દર્શકો એ ચોર ચોર કહીને બોલાવ્યો હતો તે સવાલ ઉપર વિજય માલ્યા એ જણાવ્યું કે પિયકકડો એ તેને ચોર કહી બોલાવ્યો છે.
(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS