નોટબંધી દરમિયાન નવા 2 કરોડ ખાતા ખુલ્યા : 3 લાખ કરોડ જમા થયા

0
32
demonetization after new bank account open
demonetization after new bank account open

નોટબંધી ના 40 દિવસ પછી આખા દેશમાં સરકાર દ્વારા કોઇ વિશેષ પ્રયાસ ન કર્યા હોવા છતાં 2 કરોડ થી વધુ બેંક ખાતા ખુલ્યા છે. જેમાં 3 લાખ કરોડ જમા થયા છે. ફાઇનાન્સિયલ ઇન્ટે. યુનિટ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ આંકડાઓ જણાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર 15 નવેમ્બરથી લઇ 25 ડિસેમ્બર વચ્ચે 3 લાખ કરોડ ફકત ચેક અને ડ્રાફટ જમા થયા છે. તે ઉપરાંત 50 હજાર કરોડ રુપિયા કૈશ જમા કરાવ્યા છે. આ દરમિયાન 2.10 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ આંકડા સરકાર સાથે શેર કરાયા છે. જેથી સરકાર આ બાબતે અભ્યાસ કરી શકે

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS