પાકિસ્તાની હિંદુ જાસૂસ પહેલીવાર પકડાયો

0
144

રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જૈસલમેર જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસ ને ઘેરી લેવામાં આવ્યાના સમાચાર પ્રાપ્તા થાય છે. ત્યારે પૂછપરછ દરમિયાન જાણવા મળે છે કે તે આ બોર્ડર ઉપર અલગ અલગ થી અત્યારસુધી 35 કિલો આરડીએસક ભારતમાં બોંબ વિસ્ફોટ માટે પહોંચાડી ચૂકયા છે.
સુત્રોના જણાવ્યાનુસાર આઇબી, રો અને રાજસ્થાન ઇંટેલિજેંસે આ જાસૂસ ને પકડયો છે અને એના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જાસુસ બે મોબાઇલ, પાકિસ્તાની સીમકાર્ડ, માઇક્રો એસડી કાર્ડ, સૈન્યના રહેઠાણ ના નકશા અને ડાયરી મળી આવેલ છે.
ડાયરીમાં જાસૂસી ના બદલે પાકિસ્તાની ખૂફીયા એજન્સી સાથે પૈસાની લેવડ દેવડનો હિસાબ લખેલો દર્શાવ્યો છે. આ સૌ પ્રથમ ઘટના છે કે કોઇ જાસૂસ હિંદુ હોય આ જાસુસ નું નામ નંદલાલ મહારાજ છે તેની ઉંમર 26 વર્ષીય છે. તે પાકિસ્તાના સાંગઢ જિલ્લામાં ખીપર નો રહેનાર છે. નંદલાલ મુનાબાવ થાર એકસપ્રેસથી પાંચ ઓગસ્ટે ભારત પહોંચ્યો હતો.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS