બાંગ્લાદેશ : ઢાંકા ની શેરીઓ લોહી ની નદીયો બની !

0
200

ઢાંકા : ગઇકાલે મંગળવારે દુનિયાભરમાં ઇ અલ અજહા નો ત્યૌહાર મનાવવામાં આવ્યો પરંતુ બાંગ્લાદેશ ની રાજધાની ઢાકા માં લોકોએ એક ભયાનક રીતે ત્યૌહાર મનાવ્યો રાજધાની ઢાકામાં આ દરમિયાન વરસાદ પણ ચાલુ થયો હતો. ઢાકા હુમલા ની યાદમાં લોકોએ શહેર ની ગલિયોમાં ભયાનક માહોલ બની ગયો હતો. ભીડે શહેરની શેરી ગલીયો બંધ કરી કુર્બાન થયેલ પશુઓ ના લોહી થી લાલ કરી દીધી હતી. આ કારણે શહેર ના કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયા હતા. સાથો સાથ વરસાદના કારણે ગલીઓમાં પાણી ભરાઇ ગયા હતા તેની સાથે પશુઓની કતલનું લોહી પાણી સાથે ભળી શેરી ગલીઓમાં લોહીના ખાબોચીયાં ભરાઇ ગયા હતા. અને તેમની સાથે રોડ ઉપર લોહી સાથે ભળેલું પાણી થી રસ્તા લાલ બની ગયા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS