ડાયાબિટીસ નો અક્ષીર ઇલાજ

0
1497
diabetes care

– આમલીના કિચુકા શેકીને ખાવાથી ડાયાબીટીસ મટે છે.
– લીમડાનાં પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
– કુમળા કારેલાંના નાના કટકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
– સારા, પાકા જાંબુને સુકવી, બારીક ખાંડી ચુર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.
– લસણને સુકવીને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
– રોજ રાત્રે ર તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
– આમળાનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
– હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
– હરડે, બહેડાં, કડવા લીમડાની અંતરછાલ મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
– હળદર એક ચમચી અને આમળાનું ચુર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ માં રાહત રહે છે.
– પ0 ગ્રામ લીલી હળદર, કાળી તુલસીનાં પાન 10, બીલીપત્રના પાન 30 વાટી 1 ગ્લાસ પાણી રાત્રે ભીંજાવી, સવારે ખૂબ મસળી, કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું, આ પાણી પીધા પછી 1 કલાક સુધી કંઇપણ ખાવું પીવું નહિં. 21 દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે.

NO COMMENTS