ડેંગ્યુ-ચિકનગૂનિયા પછી નવો વાઇરસ ‘માયરો’

0
168

ભારત અને આફ્રિકા સહિત દુનિયામાં ઘણા દેશોમાં મચ્છર કરડવા થી થનાર બીમારી ડેંગ્યૂ, ચિકનગુના અને જિકા વાયરસ હજુ ખતમ નથી કરી શકયા ત્યાં વૈજ્ઞાનિકો માટે એક નવી ચેલેન્જ આવીછે. નવા વાઇરસ ની ઓળખ થઇ છે. આ નવા વાયરસનું નામ માયરો છે માયરો નામના આ વાઇરસ મચ્છર કરડવા થી થાય છે. અને ચિકન ગુનિયા જેવો જ ફેલાવો થાય છે. માયરો વાઇરસમાં પણ જોરદાર તાવ અને પેટમાં દુ:ખાવો થાય છે. એક ગામના નાના બાળકમાંથી આ વાઇરસ મળી આવ્યા છે. માયરો વાઇરસ સૌ પ્રથમ ત્રિનીદાદ માંથી 1954 માં શોધાણો હતો. લાંબા સમય પછી આ વાઇરસ પાછું માથું ઉંચકયું છે. વિદેશોમાં પણ આ વાઇરસ ફેલાયેલો છે.
માયરો વાઇરસમાં તાવ, પેટનો દુ:ખાવો અને વારંવાર પેસાબ જવાની તકલીફ રહે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS