પી.એમ. મોદી : 26 જૂને અમેરિકાના પ્રવાસે

0
16
Donald Trump and PM Modi
Donald Trump and PM Modi

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ માસમાં અમેરિકાના પ્રવાસે પહોંચશે. તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ના ખાસ આમંત્રણ ઉપર 26 જૂના ના રોજ વોશિંગટન ડીસી પહોંચશે.
પી.એમ. મોદી નો આ અમેરિકાના પ્રવારે જવાથી ભારત અમેરિકા વચ્ચે ઘણા મુદ્દાઓ ઉપર સીધો વાર્તાલાપ થશે. ખાસ કરીને બગડેલી વાતો ઉપર પણ ફાયદો મળી શકે છે. જેમાં એચ1 વીઝા મામલો, આતંકવાદ અને પેરિસ જલવાયુ સમજોતા જેવા મુદાઓ શામેલ હશે. આ મામલામાં ટ્રંપે ભારત ઉપર નિશાન સાધ્યું હતું.
ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાતમાં પી.એમ. મોદી પેરિસ જલવાયુ પરિવર્તન સંધિ ને લઇને પણ વાતચીત કરી શકે છે. સાથે પી.એમ. મોદી ની યાત્રા થી ભારતીય પેશેવરો સંબંધિત વીઝા મામલે પણ વાતચીત સંભવત છે. પી.એમ. મોદીનો આ પ્રવાસ એક દિવસીય રહેશે. તે ઉપરાંત મોદી સીઇઓને મળશે. જેમના નકકી કરાયેલા એજન્ડા મુજબ કાર્યક્રમ ચાલી શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS