પાકિસ્તાનની વાત કરે તેને ગોળી મારી દયો : ડો. તોગડિયા

0
87

વિશ્વ હિંદુ પરિષદ ના ફાયરબ્રાંડ નેતા ડો. પ્રવિણ તોગડિયાએ જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતી ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નામ લીધા વગર તેના ઉપર નીશાનો સાધતા યુ.પી. બરેલીમાં એક કાર્યક્રમમાં પધારેલ તોગડિયાજીએ જણાવ્યું કે દેશ ની રક્ષા ભાષણો થી નથી થાતી, દેશની રક્ષા બંદૂક ની ગોળી, તોપ અને તલવારો થી થાય છે, જે લોકો પાકિસ્તાનની વાત કરે છે, સેના ને આદેશ કરો કે તેને ગોળી મારી દયે.. તેને રબર ની ગોળી નહીં લોખંડ ની ગોળી મારી દયો..

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS