ચમત્કારી પાણી પ્રયોગ : પાણી પીવાની રીત

0
1937
Drinking water and care
Drinking water and care

નવી અને જૂની બીમારીઓનો એક બહુ જ સરળ અને સાદો ઉપચાર કોઇ હોય તો તે પાણી પ્રયોગ છે.

પાણીના પ્રયોગો ઉપર અનેક વૈજ્ઞાનિકો દ્વારા પરિક્ષણો થયા છે જેનાથી રોગો મટયાનું બહાર આવ્યું છે.
માથાનો દુ:ખાવો, બ્લડપ્રેશર, સંધિવા, લકવો, બેહોશી, બ્લડ કોલેસ્ટરોલ, કફ, ખાંસી, દમ, ટી.બી., લીવરના રોગો, પેશાબની બીમારીઓ, એરિડિટી, ગેસ ટ્રબ્લ, મરડો, કબજિયાત, હરસ, ડાયાબિટિસ, કેન્સર, આંખની બીમારી, સ્ત્રીઓનું અનિયમિત માસિક, પ્રદર, ગર્ભાશયનું કેન્સર, નાક અને ગળાના રોગો વગેરે..
પાણી પીવાની રીત :
વહેલી સવારે ઊઠીને મોઢું ઘોયા વગર કે બ્રશ દાતણ કર્યા વગર 1250 ગ્રામ પાણી એટલે ચાર ગ્લાસ પાણી એકસાથે પી જવું તે પછી 45 મિનિટ સુધી કંઇ ખાવું પીવું નહિં. પાણી પીધા, પછી બ્રશ દાતણ કોગળા કરી શકાય. આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે કલાક પછી પાણી પીવું અને રાત્રે સુવાના અડધા કલાક પહેલા કંઇ ખાવું નહિં. બીમાર તથા નાજુક પ્રકૃતિના માણસો એક સાથે ચાર ગ્લાસ પાણી પી ન શકે તો એક અથવા બે ગ્લાસથી શરુઆત કરવી ધીમે ધીમે ચાર ગ્લાસ પીવા. બીમાર માણસોએ સાજા થવા અને તંદુરસ્ત માણસોએ બીમાર ન પડવા માટે આ પ્રયોગ કરવો.
હાઇબ્લડપ્રેશર : 1 માસમાં
ગેસની તકલીફ : 2 દિવસમાં
ડાયાબિટિસ : 1 અઠવાડિયામાં
કબજિયાત : 2 દિવસમાં
કેન્સર : 1 માસમાં
ટી.બી. : 3 માસમાં
નોંધ : ચાર ગ્લાસ પાણી પીવાથી કોઇ આડઅસર થતી નથી પરંતુ શરુઆતમાં પેશાબ ત્રણ વાર જવું પડે છે. ત્યારબાદ રેગ્યુલર થઇ જાય છે.

NO COMMENTS