ભવિષ્યમાં ઇલેકટ્રોનીક વાહન જ ચાલે તેવી શકયતા

0
112
electronic car in market futcher
electronic car in market futcher

જો તમે પેટ્રોલ તથા ડિઝલ થી ચાલનાર ગાડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોતો થોડો સમય રોકાઇ જવું હિતાવહ છે. ઓટોમોબાઇલ સેકટર સંપૂર્ણ રીતે બદલી શકે તેવી શકયતાઓ છે. સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી ના અભ્યાસમાં દાવો કરાયો છે કે જલ્દીથી ઇંધનના રુપમાં પેટ્રોલ તતા ડિઝલ નું અસ્તિત્વ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે. બજારમાં ઇલેકટ્રોનીક વાહન જ ચાલશે. વહેંચાણ માટે ફકત ઇલેકટ્રોનીક વાહન જ ઉપલબ્ધ કરાવાશે. આ વ્યવસાય આવતા ત્રણ વર્ષમાં વધશે અને આઠ વર્ષ પછી સંપૂર્ણ બદલાવ આવી જવાની શકયતાઓ છે.
પરંતુ કંપનીયોનો દાવો છે કે પેટ્રોલ અને ડીઝલ થી ચાલનારી ગાડિયો નું અસ્તિત્વ કોઇ દિવસ ખતમ નહીં થાય પરંતુ કોઇપણ તે વાતની મનાઇ નો કરી શકે કે જયારે ઇલેકટ્રોનીક થી ચાલનારી કાર રસ્તા ઉપર આવશે તયરે ટ્રાંસપોર્ટ વ્યવસાય ને સંપૂર્ણ બદલી નાખશે. એક અભ્યાસ મુજબ વૈશ્વિક કારોબાર 2030 સુધી આવતા આવતા ખતમ થઇ શકે છે.
સ્ટેડફોર્ડ યુનિવર્સિટી ના એક અભ્યાસમાં ઇંધન થી ચાલનારી કાર આવતા આઠ વર્ષોમાં સંપૂર્ણ ખતમ થઇ જશે. તે પછી કારે ખરીદવી હશે તો ઇલેકટ્રીક કારો જ ખરીદી શકાશે. તેના સીવાય કોઇ વિકલ્પ જ નહીં હોઇ શકે. આ કારો, ટ્રકો પેટ્રોલ ડિઝલ કરતા વધારે સસ્તા પડશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS