સર્જિકલ સ્ટ્રાઇક પછી : પી.એમ. મોદી, રાષ્ટ્રપતિ, સોનિયા, રાહુલ ની સુરક્ષા માં વધારો કરાશે

0
32

સર્જિકલ સ્ટ્રાઇક પછી સીમા ઉપર વધેલા તનાવ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ની સુરક્ષા વધારવાનો નિર્ણય કરાયો છે. ખુફીયા જાણકારી અનુસાર ખતરાની આશંકા જોતા સુરક્ષા ઉપર કેબિનેટ કમિટિ દ્વારા મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
સુરક્ષા ને લઇને કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, પી.એમ. આવાસ આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા સર્જિકલ સ્ટ્રાઇક ને અંજામ આપનાર મુખ્ય સુત્રધાર રહેનાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ના સરકાર આવાસ ની સુરક્ષા વધારી દેવામાં આવી છે ડોભાલ જનપથ રોડ ઉપર રહે છે. તેમની સુરક્ષાનો અભ્યાસ કરાયો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS