Facebook શરુ કર્યું લાઇવ વિડિયો ઓપ્શન

0
64

ફેસબુકે પોતાના એંડ્રોયડ આઇઓએસ યૂઝર્સ માટે લાઇવ બટન શરુ કર્યું છે. આ ફિચર હવે ભારતીય ફેસબુક યુઝર્સ વાપરી શકશે. આના માટે તમારે એનડ્રોઇડ ફોનથી લાઇવ નું ઓપ્શન સીલેકટ કરવાનું રહેશે. આ વિકલ્પ આઇઓએસ યુઝર્સ માટે લાઇવ વિડિયો નામ અપાયું છે. પરંતુ આ બન્ને ઓપ્શન ના નામ અલગ જરુર છે. પરંતુ તેનો ઉપયોગ એક જ છે. લાઇવ વિડિયો રેકોર્ડ કરવો. યુઝર્સે પોતાના સ્માર્ટફોન માં આ વિડિયો જોવા માટે સ્ટેટસ ટેબ ઉપર કિલક કરવું પડશે.
ફેસબુક ઉપર યુઝર્સ વધારવા માટે હજુ કંપની દ્વારા આવા ઘણા વિકલ્પો લાવે છે. ઉલ્લેખનિય છે કે, લાઇવ વિડિયો નો વિકલ્પ ગત વર્ષે લોન્ચ કરેલ પરંતુ તેણે જુદી રીતે તેને લોન્ચ કરી દિલચસ્પ બનાવી દીધું છે. આ લાઇવ વિડિયો ની લિમિટ 2 કલાક ના બદલે 4 કલાક પણ કરી દેવામાં આવી છે.

NO COMMENTS