ફેસબુક લાવી શકે છે પૈસા લેવડ દેવડનું ફિચર

0
46
Facebook Will Start money transfer
Facebook Will Start money transfer

ફેસબુકે પોતાના મેંસેંજર એપ માં એક નવું ફિચર એડ કર્યું છે. આ ફિચર ની મદદથી આપ ફેસબુક ઉપર આપના દોસ્ત ને પૈસા મોકલી શકો છો તથા મંગાવી શકો છે. આ ફિચર નો ઉપયોગ કરવા માટે આપે આપનું ડેબિટ કાર્ડ ને પોતાના ફેસબુક એકાઉન્ટ સાથે જોડવું પડશે.
આ ફિચર ના પ્રયોગ કરવા માટે આપે મેંસેંજર એપ ઉપર ડોલર નો લોગો ઉપર કિલક કરવું પડશે. લોગા ઉપર કિલક કરી રકમ એડ કરો, તે પછી ડેબિટ કાર્ડ ને એડ કરો અને પછી પૈસા મોકલી શકાશે. પરંતુ હાલમાં આ ફિચર અમેરિકી યુઝર્સ માટે છે. પરંતુ ટુંકસમયમાં ભારતમાં પણ આ ફિચર જોડાઇ શકે છે. આ માટે આપની પાસે સ્માર્ટફોનમાં મેસેન્જરનું લેટેસ્ટ વર્ઝન જોશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS