ગંગા યમુના ની જળ સપાટી મહતમ

0
82

ત્રણ વર્ષ પહેલા આવેલા પુર નું અલ્હાબાદ માં પુનરાવર્તન થઇ રહ્યું છે. ગંગા અને યમુના બન્ને ના જળસ્તર ત્રણ વર્ષ પહેલા ઓગસ્ટ માસમાં આવેલ પૂર માં વધુમાં વધુ જળસ્તર પહોંચી ગયું. ત્યારે અલ્હાબાદમાં ગંગા નું જળસ્તર 86.82 અને યમુના નું 86.60 મીટર સુધી પહોંચી ગયું હતું. સોમવારે અલ્હાબદમાં ગંગા અને યમુના ત્રણ વર્ષ પહેલા ઉચ્ચતમ જળસપાટી થી હવે થોડું જ નીચે છે. ત્રણ વર્ષ પહેલા ગંગા અને યમુના નું જળસપાટી 86 મીટર નો આંકડો પાર કરી ગયું હતું આ દરમિયાન નદીઓ થોડા દિવસ જોખમના રુપમાં વહી હતી. આ સ્તર સુધી પહોંચવા લાગી છે ગંગા યમુના
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS