GOAIR: માત્ર 599 માં હવાઇ સફર ઓફર

0
119
goair discount offer in 599 ruppes
goair discount offer in 599 ruppes

ઘરેલુ વિમાન કંપની ગોએયર મોનસૂન કંપૈન અંતર્ગત સસ્તામાં હવાઇ ટીકીટ આપવાની જાહેરાત કરીછે. આ ઓફર માં મૂળ ભાડું 599 રુપિયાથી ચાલુ થશે. અને વેરો અલગથી રહેશે. એયરલાઇને શુક્રવારે જણાવ્યું કે આ યોજના અંતર્ગત 1 જુલાઇ થી 30 સપ્ટેમ્બર સુધીની યાત્રા ની ટિકિટ 12 મે થી 15 જુલાઇ વચ્ચે બુક કરાવી શકાશે.
ઓફર બધા તેના 23 માર્ગો ઉપર નોન સ્ટોપ તથા સ્ટોપ વાળી ઉડાનો માટે ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે આઓફર નો લાભ તેમની વેબસાઇટ, કોલસેન્ટર, ટિકિટ કાઉન્ટર તથા ટ્રાવેલ એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવી શકાશે. નાના બાળકો માટે આ ઓફર માન્ય નથી. સાથે તેના ઉપર સમૂહ ટિકિટ ઉપર મળનારી છૂટ નહીં મળી શકે. તેને કોઇ બીજી ઓફર સાથે જોડી નહીં શકાય. ટિકિટની કેન્સલેશન સામાન્ય હશે તથા રીબુકિંગ નીતિ પણ લાગુ પડશે. ઓફર માટે બ્લૈક આઉટ દિવસ લાગુ પડશે. યાત્રીએ ટિકિટ બુક કરાવતા પહેલા તેનું ધ્યાન રાખવું જરુરી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS