GST : 1 જુલાઇથી મોંઘુ બનશે બેંક ટ્રાન્ઝેકશન કરવું

0
59
gst : bank transaction
gst : bank transaction

1 જુલાઇથી લાગૂ થનાર જીએસટી કાનૂન દ્વારા બેંકમાં જઇને ટ્રાંઝેકશન કરવું ઘણું મોંઘુ બની જશે. સકારે બેંક માં થનાર પ્રત્યેક ટ્રાંજેકશન ઉપર સર્વિસ કેટસ ને 15 ટકા વધારી ને 18 ટકા કરી દીધા છે. આ ટેકસ બધી પ્રકારની બેકોમાં દરેક પ્રકારના ખાતા ઉપર લાગુ પડશે.
વધુ પડતું બેંકમાં હવે મફત ટ્રાન્ઝેકશન કરવાની મર્યાદા નકકી કરાયેલ છે. પ્રાઇવેટ બેંકો જેવી કે આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એકિસસ બેંકે ટ્રાન્ઝેકશનની મર્યાદા નકકી કરેલ છે. હવે ભારતમાં સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ 1 જૂન થી બેંકીંગ ટ્રાન્ઝેકશન ની મર્યાદા કરી દેશે. એસબીઆઇ ના ગ્રાહકો બેંક અને એટીએમ મળી ચાર ટ્રાન્જેકશન દર મહિને કરી શકશે. એસબીઆઇ પછી બાકી સરકારી બેંક પણ ગ્રાહકો માટે ટ્રાંજેકશન મર્યાદા કરી શકે છે. બેંકિગ ક્ષેત્રના નિષ્ણાંતો મુજબ 1 જુલાઇથી ટ્રાન્ઝેકશન પછી થનાર દરેક ટ્રાંજેકશન કરવા માટે 100 રુપિયા ઉપર 3 રુપિયા થી વધુ ટેકસ આપવો પડી શકે છે.
તે ઉપરાંત ઇન્સયોરન્સ પોલીસ ખરીદવી તથા તેને રીન્યુ કરવી પણ મોંધુ બનશે. જો કોઇ વ્યકિત લાઇફ, હેલ્થ તથા જનરલ ઇન્સયોરન્સ પોલીસી ખરીદે છે તો તેના ખીસાને મોંઘુ પડી શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS