શિવસેનાની ધમકી : નહીં ઉડવા દઇ મુંબઇથી ફલાઇટ : એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી

0
38
guarding outside Mumbai Airport
guarding outside Mumbai Airport

લોકસભામાં રવિંદ્ર ગાયકવાડ ના મુદ્દા ને લઇને સદનમાં નાગરિક ઉડ્ડયન મંત્રી ગજપતિ રાજૂ ની સાથે શિવસેના સાંસદ ને ધક્કામુકી કરાયા પછી એયર ઇડિયા ની મુંબઇ અને પુણે ના એરપોર્ટ ઉપર સુરક્ષા વધારી દેવાનું જણાવાયું છે. આ વચ્ચે કેન્દ્રિય મંત્રી રાજૂ શિવસેના સાંસદ એ મંત્રી અનંત ગીતે ને મળવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, સંસદમાં શિવસેના સાંસદો એ કેન્દ્રિય વિમાન મંત્રીને ધમકી આપતા જણાવ્યું હતું કે મુંબઇ થી ફલાઇટ ઉડવા નહીં દે. અને ગાયકવાડ ઉપર થી પ્રતિબંધ નહીં હટાવાયો શિવસેના ના સાંસદોને કેન્દ્રિય ગજપતિ રાજૂ ની બદસૂલકી આ વચ્ચે સંસદીય કાર્યમત્રી વચ્ચે બચાવ કરતા દેખાયા હતા. રાજયસભામાં ગુરુવારે જીએસટી થી જોડાયેલા ચાર બિલ ઉપર ચર્ચા થશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS