ગુજરાત: 10 ટકા અનામત નિર્ણય 29 ઓગસ્ટે

0
40

આર્થિક રીતે નબળા લોકો અને આંદોલનકારી પટેલ સમુદાય ને અનામત આપવા ગુજરાત સરકારના નિર્ણય ઉપર હાઇકોર્ટ દ્વારા લગાવામાં આવેલા પ્રતિબંધ ને સુપ્રિમ કોર્ટે હવે પછીના સોમવાર સુધી યથાવત રાખ્યું છે.
ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુર ની અધ્યક્ષતા વાળી પીઠ દ્વારા ગઇકાલે જણાવ્યું કે આ મામલે વિસ્તાર થી સુનવણીની જરુરીયાત છે. પીઠ 29 ઓગસ્ટે આ મામલાની સુનવણી કરશે. હાઇકોર્ટના નિર્ણય ને ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. પીઠે જણાવ્યું કે હવે પછીના નિર્ણય સુધી કોઇ એડમિશન નહિં થાય.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS