ધો.10 નું પરિણામ તા. 29 ના રોજ

0
180
gujarat board 10 std result
gujarat board 10 std result

ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ તા. 29 મે ના રોજ જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું સવારથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે બાદમાં સ્કુલે થી માર્કશીટ પ્રાપ્ત થઇ શકશે. બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર સવારથી જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને પરિમાણ અંગે કોઇ મુશ્કેલી ન સર્જાઇ. તે ઉપરાંત નાના ગામ ના વિદ્યાર્થીઓ માટે પણ ફોન ઉપર હેલ્પલાઇનની પણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS