સરકાર દ્વારા 21 આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો

0
74

ગાંધીનગર : ગુજરાત રાજયમાં સરકાર દ્વારા ગઇકાલે 21 આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢયો છે ત્યારે રાજયની સુરક્ષા ને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાયો છે.
શિવાનંદ ઝા -એડિ. ડીજીપી આઇબી
પ્રમોદકુમાર – ડીજીપી આર્મ્ડ યુનિટ,ગાંધીનગર
આશિષ ભાટીયા-એડિ.ડિજીપી, સીઆઇડી ક્રાઇમ રેલ્વે
એ.કે. સિંઘ-પો.કમી. અમદાવાદ
સતિષ શર્મા- પો.કમી. સુરત
ઇ. રાધાક્રિષ્નન- એડિ. ડીજીપી સીકયોરીટી,જીયુવીએનએલ બરોડા
હસમુખ પટેલ- આઇજી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગર
નિરજા ગોત્રુ-આઇજીપી અમદાવાદ
મનોજ શશીધર-પો.કમી. વડોદરા
નરસિંમ્હા કોમર-આઇજીપી ટેકનીકલ
એસ.પાંડિઆ રાજકુમાર-આઇજીપી જૂનાગઢ
ખુરશીદ અહેમદ- જો. ડિરેકટર સિવિલ ડિફેન્સ
પિયુષ પટેલ-જોઇન્ટ સી.પી. અમ-1
રાજીવ રંજન-આઇજીપી સીઆઇડી આઇબી
બ્રજેશ ઝા-ડીઆઇજીપી આર્મ્ડ ગાંધીનગર
એ.ડી. ચુડાસમા- ડીઆઇજીપી પંચમહાલ
એસજી ત્રિવેદી-આઇજીપી કોસ્ટલ સિકયુરીટી
એસએમ ખત્રી- પ્રિન્સીપાલ પોલીસ ટ્રેનિંગ બરોડા
નિપુણા તોરવણે -ડીઆઇજીપી સ્ટેટ પોલીસ એકેડમિ
એમ એ ચાવડા- ડીઆઇજીપી આર્મ્ડ-બરોડા

NO COMMENTS