ગુજરાત : 23 IAS અધિકારીનો બદલી નો ઘાણવો

0
85

ગાંધીનગર : ભાજપ ના એક વધુ બદલીઓના ઘાણવો બહાર આવ્યો છે ત્યારે રાજયમાં 23 આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ગાંધીનગર સ્થિત ચીફ મીનીસ્ટર ઓફિસમાંથી અજયભાઇ ભાદુને બદલામાં આવ્યા છે.

મુકેશ પુરી- સેક્રેટરી, નર્મદા નિગમ
અજય ભાદુ- વા. ચેરમેન ગુ. મેરી. બોર્ડ
ડી.એચ. શાહ- સીએમઓ
એમ થેન્નારસન- કમિ. સુરત મ્યુ.
મિલિંદ તોરવણે- સેક્રેટરી, હા. એન્ડ નિર્મલ ગુજરાત
શાહમીના હુસૈન- કમિ. મહિલા બાળ વિકાસ
પંકજ જોષી- એમડી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ
અંજુ શર્મા-પ્રિ.સેક્રેટરી શિક્ષણ વિભાગ
ડો. એસ.મુરલી ક્રિષના મોહમ્મદ શાહીદ – સેક્રેટરી કૃષિ સહયોગ વિભાગ
મોહમ્મદ શાહીદ – કમિશ્નર માછીારી વિભાગ
એસ.એલ. શાહીદ -કમિ. માછીમારી વિભાગ
એસ.એલ. અમરાણી- સંયુકત સચિવ, શ્રમ રોજગાર વિભાગ
પંકજ કુમાર- અગ્ર સચિવ, આરોગ્ય કલ્યાણ વિભાગ
એસ. છકછૌક- સ્ટેમ્પ ડયુટી સુપ્રિ.
જે.ડી. દેસાઇ- શ્રમ વિભાગ ડિરે.
તુષાર ધોળકિયા-મેમ્બર સેકે. નર્મદા કલ્પસર
વિજય નહેરા- જીઆરટીસી એમડી
આર બી બારડ- જામનગર મ્યુ. કમિશનર
હર્ષદ પટેલ – જનરલ એડમિનિસ્ટ્રેશન
રવિ શંકરન- કમિ. ગ્રામવિકાસ વિભાગ
વિ કે રાજપૂત – જૂનાગઢ મ્યુ. કમિ.
રાકેશ શંકર – ડે.મ્યુ. કમિ. એએમસી

(સુત્રોમાંથી )

NO COMMENTS