ગુજરાત રાજયના નવા સી.એમ. તરીકે વિજય રુપાણી ના શપથ

0
500

આજે સવારે વિધિવત ગુજરાત રાજયના 16 મા નવા મુખ્યમંત્રી વિજય રુપાણી એ સી.એમ. તરીકેના શપત રાજયપાલ દ્વારા લેવડાવામાં આવ્યા હતા. સાથે ઘણા નવા ચહેરાઓને પણ સમાવેશ કરાયો છે મંત્રી મંડળમાં તેમના પણ શપથ સમારોહ ની સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, નરેન્દ્ર મોદી અને આનંદીબેન સરકાર ના અનુભવી અને સિનિયર, વિશ્ર્વાસુ નવ નેતા ની જગ્યાએ નવા ચહેરાઓને સમાવેશ કરાયો છે.
કેબીનેટ મંત્રી
નીતિનકુમાર રતિલાલ પટેલ- ના.મુખ્યમંત્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા કેબીનેટ મંત્રી
ગણપતભાઇ વસાવા -કેબીનેટ મંત્રી
ચીમનભાઇ સાપરિયા- કેબીનેટ મંત્રી
બાબુભાઇ બોખીરીયા- કેબીનેટ મંત્રી
આત્મારામ પરમાર-કેબીનેટ મંત્રી
દિલીપકુમાર ઠાકોર-કેબીનેટ મંત્રી
જયેશકુમાર રાદડિયા-કેબીનેટ મંત્રી
રાજયકક્ષાના મંત્રી
શંકરભાઇ ચૌધરી-રાજયકક્ષાના મંત્રી
પ્રદીપસિંહ જાડેજા-રાજયકક્ષાના મંત્રી
જયંતિભાઇ કવાડિયા-રાજયકક્ષાના મંત્રી
નાનુભાઇ સોલંકી-રાજયકક્ષાના મંત્રી
પરષોતમભાઇ સોલંકી-રાજયકક્ષાના મંત્રી
જશાભાઇ બારડ-રાજયકક્ષાના મંત્રી
બચુભાઇ ખાબડ-રાજયકક્ષાના મંત્રી
જયદ્રથસિંહજી પરમાર-રાજયકક્ષાના મંત્રી
ઇશ્ર્વરસિંહ પટેલ-રાજયકક્ષાના મંત્રી
વલ્લભભાઇ કાકડિયા-રાજયકક્ષાના મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી-રાજયકક્ષાના મંત્રી
કેશાજી ચૌહાણ-રાજયકક્ષાના મંત્રી
રોહિતભાઇ પટેલ-રાજયકક્ષાના મંત્રી
વલ્લભભાઇ વઘાસિયા-રાજયકક્ષાના મંત્રી
નિર્મલાબેન વાઘવાણી-રાજયકક્ષાના મંત્રી
શબ્દશરણ તડવી-રાજયકક્ષાના મંત્રી

NO COMMENTS