સેનિટાઇઝર નો વધુ ઉપયોગ આપને નુકસાન પહોંચાડી શકે છે

0
85
hand sanitizer problems in skin
hand sanitizer problems in skin

સેનિટાઇઝર આપને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં સાબુ ના વિકલ્પ તરીકે વધુ ઉપયોગ કરે છે લોકો ત્યારે ચામડીને તે વધુ નુકસાન પહોંચાડે છે.
સેનિટાઇઝર માં ટ્રાકિલોસાન નામનું કેમિકલ હોય છે. જે હાથની ચામડીને સુકકી કરી નાખે છે. જો તે કેમિકલ લોઇ સાથે ભળી જાય તો માંસ પેશી ને ખરાબ કરી દે છે. સેનિટાઇઝરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચામડી સુકી થઇ જાય છે. અને બીજી અન્ય બીમારી ઘર કરી જાય છે. આ માટે હાથ ધોવા માટે સાબુ અને પાણી થી જ હાથ ધોવા જોઇએ. સેનિટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી બાળકો ની તબીયત ઉપર પણ અસર પહોંચી શકે છે. આવા ઘણા કિસ્સાઓ બની ચૂકયા છે.
વધારે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી બાળકોની રોગપ્રતિકારક શકિત ઘટે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS