હાર્દિક પટેલ ના વનવાસ નો અંત : ગુજરાતમાં પ્રવેશ

0
55
Hardik Patel Patidar party
Hardik Patel Patidar party

પાટીદાર અનામત આંદોલન ના હાર્દિક પટેલ 6 માસ બાદ ગુજરાતમાં પ્રવેશ ને લઇને વિવિધ અડચણો પેદા થઇ હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશોનુસાર હાર્દિક પટેલ ઉદયપુરક માં રહ્યો હતો. બાદમાં હાર્દિક પટેલ આજે ગુજરાતમાં પ્રવેશ કરશે ઉદયપુર થી તે ગુજરાત આવશે. ગુજરાત માં પ્રવેશ પહેલા એક દિવસે હાર્દિકે ઉદયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. રાજસ્થાનની મહેમાનગતિના વખાણ કર્યા હતા. હાર્દિકે જણાવ્યું કે છ મહિના રાજસ્થાનના લોકોએ પુરતો સહકાર આપ્યો છે. હાર્દિકે જણાવ્યું કે ગુજરાત સરકાર છેલ્લા 15 મહિનાથી ફકત વાતો કરે છે. સરકાર પાટીદારોને છુટા કરવાની કોશિષ માં લાગી છે. પાટીદારોને તોડવા સરકારના બસની વાત નથી. પી.એમ. નરેન્દ્ર મોદી ના ચરખા ને લઇને થયેલ વિવાદ ઉપર પણ ટીપ્પણી કરી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS