હિમાચલમાં ફરી બર્ફબારી : એલર્ટ જારી

0
38
heavy snowfall in himachal
heavy snowfall in himachal

હિમાચલમાં બર્ફબારી થી હાલત હજુ સામાન્ય નથી થયા ત્યાં વધુ એકવાર ફરી મૌસમ બદલાઇ રહી છે. મૌસમ વિભાગે 24 અને 25 જાન્યુઆરી એ પ્રદેશના વધારે પડતા વિસ્તારોમાં બર્ફબારી થી એલર્ટ જાહેર કર્યું છે.
આ દરમિયાન પર્વતીય વિસ્તારોમાં બર્ફબારી અને મેદાની વિસ્તારોમાં ઠંડો પવન ની અસર રહી શકે છે. શુક્રવારે વાતાવરણ સાફ રહેશે. પરંતુ 21 થી 23 સુધી ફરી મૌસમ બગડવાની શકયતા મૌસમ વિભાગે દર્શાવી છે. આ દરમિયાન વિસ્તારમાં ઘણી જગ્યાએ બર્ફબારીનું અનુમાન છે.
24 અને 25 ના રોજ વધારે પડતા વિસ્તારોમાં વર્ષાદ અને બર્ફબારી થવાની શકયતાઓ વર્તાઇ છે. મૌસમ કેન્દ્ર શિમલા મુજબ 21 જાન્યુઆરી થી પશ્ચિમી દિશા માંથી સક્રિય થશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS