મથુરામાં કૃષ્ણથી વધુ કંસ છે : સાંસદ હેમા માલીની

0
72
hema malini statment for mathura
hema malini statment for mathura

સાંસદ હેમામાલીની એ જણાવ્યું કે મથુરા ભગવાન કૃષ્ણ અને કંસ બન્ને ની નગરી છે, પરંતુ હવે કંસ વધારે થઇ ગયા છે. મથુરાને કંસથી મુકત કરાવાશે તેમણે જણાવ્યું કે પીડિત વેપારી પરિવારોને ન્યાય મળશે. ઘટના ઉપર દુખ વ્યકિત કરતા તેમણે અપૂર્ણનીય ક્ષતિ જણાવી હતી. તેમણે જણાવ્યું કે દખની ઘડીમાં તે બન્ને પરીવારો સાથે છે.
બુધવારે સાંસદ હેમામાલીની અમર કોલોની સ્થિત બે માસ પહેલા થયેલ દંપતિની હતય અને બે લાખ ની લૂંટના પ્રભાવિત પરિવાર ને મળવા પહોંચી હતી. અહીંયા પરિવારના ત્રણ દિકરી અને એક દિકરાના ખબર પૂછયા હતા. સ્થાનિય લોકોએ હત્યાકાંડ નો ખુલાસા સાથે પીડિત પરિવારની મદદની માંગ કરી હતી. તેમણે આ બાબતે મુખ્યમંત્રી ને જલ્દી વધારે સહાયતા અપાવવા માટે આશ્વાસન આપ્યું હતું. સાથે મામલે એસએસપી સાથે વાત કરીહતી.
તે પછી સાંસદ હેમામાલીનીએ સિવિલ લાઇને વિસ્તાર માં હત્યાકાંડ પ્રભાવિત પરિવાર વેપારી વિકાસના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અહીંયા વિકાસના માતા કુસુમે સાંસદ હેમા ને સવાલ કર્યો કે સાંત્વના દેવા આવ્યા છો કે બીજુ કાંઇ ? ત્યારે સાંસદે પૂછયું આપ શું ઇચ્છો છો ? ત્યારે માતાએ જણાવ્યું કે છ બદમાશોએ મારા દિકરાને બેરહેમીની મારી દીધો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS