હર્બલ-નેચરલ જાતે બનાવો

0
117
Herbal Tea benefits
Herbal Tea benefits

માણસ આજ ના જીવનમાં ચા એટલે અતિ અગત્યની જરુરિયાત બની છે ત્યારે માણસ ચાનો વ્યસની બન્યો છે ચા તુરંત કોઇ વ્યકિત છોડી શકતું નથી. પરંતુ આ હર્બલ નેચરલ ચા પીવાથી નુકસાન તો નહીં પરંતુ ફાયદો થાય છે.
હર્બલ ચા કેવી રીતે બનાવવી :
વરીયાળી -10 ગ્રામ
લાલચંદન-100 ગ્રામ
એલચી-50 ગ્રામ
બ્રાહ્મમી -50 ગ્રામ
મુલેઠી – 30 ગ્રામ
બન પશા- 20 ગ્રામ
સૂંઠ- 20 ગ્રામ
કાળા તીખા – 20 ગ્રામ

આ તમામ વસ્તુનો મિકસર માં પાવડર કરી જયારે ચા બનાવવી હોય ત્યારે પાણીમાં અડધી ચમચી નાખી થોડા તુલસીના પાન નાખી ઉકાળી તેમાં પ્રમાણમાં દૂધ, સાકર નાખી પીવાથી કફનો પણ નાશ થાય છે. યાદ શકિત વધે છે. ગેસનો પણ નાશ થાય છે. લોહીનો વધારો થાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS