ગુજરાત માં આતંકી ઘૂસી શકે છે : દ્વારકા તેમજ અન્ય મંદિરો હાઇએલર્ટ

0
69

કેન્દ્રિય ખુફિયા એજન્સી (સીઆઇ) એ ગુજરાત પોલીસ અને સુરક્ષા અધિકારીયોને એલર્ટ કર્યા છે. ત્યારે તેમને જાણકારી મળી છે કે રાજયમાં 12 થી 15 આતંકવાદીઓ ઘૂસ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકા મંદિર સહિત સોમનાથ તેમજ અન્ય મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાના બનાવી શકે તેમ છે.
સીઆઇએ ગુજરાત રાજયના ડીજીપી ને જણાવ્યું લગભગ 15 જેટલા આઇએસઆઇ એજન્ટ ગુજરાતની સીમા ઉપર પહોંચી શકે છે. તે દ્વારકા ની આસપાસ શરણ લઇ શકે છે. એક એજન્સીના ઇનપુટમાં સમુદ્રી સીમા નજીક બે માછીમારો નાવ માં ઘૂસણખોરી ના મોકા માં છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS