હિલેરી કિલટંન ચૂંટણી પ્રચારમાં હમશકલ નો ઉપયોગ કરે છે ?

0
57

અમેરિકા : અમેરિકા માં રાષ્ટ્રપતિ ની ચૂંટણી ના મુદ્દે ટવિટર ઉપર અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઇ રહી ચે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી કિલટંન ની હેલ્થ નો મુદ્દે છવાઇ ગયો છે. સોશિયલ મિડિયા ઉપર દાવો કરી રહા છે કે હિલેરી કિલટંન બહુ જ બિમાર છે. અને ચૂંટણી પ્રચાર માં તેના ડબલ શરીરનો એટલે કે ડુપ્લીકેટ નો ઉપયોગ થઇ રહ્યો છે. સોશિયલ મિડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે તે નિમોનિયા થી બિમાર પડયા બાદ હિલેરી તેના હમશકલ નો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરે છે.
મીડિયા માં અલગ અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, ફોટો અને દેખાવ ની તુલના કરી દાવો કરી રહેવાયો છે. કે હિલેરી કિલટંન ની હમશકલ નો ઉપયોગ થઇ રહ્યો છે. તે તેની આંખો ને છુપાવવા ચશ્મા પહેરી રાખે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS