આતંકીઓને ફરી એલઓસી પાર કરી ગોતી લેશું

0
96

જો પાકિસ્તાન આતંકવાદ નિર્યાત કરવાનું ચાલુ રાખશે તો ભારત નિયંત્રણ રેખા પાર કરતા વાર નહીં લાગે, સુત્રોના જણાવ્યાનુસાર સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારતે પાકિસ્તાન ને એ જ સંદેશો આપ્યો છે. ભારત ની વર્તમાન સ્થિતી 1999 થી અલગ છે. કારગિસ સંઘર્ષ પછી પાકિસ્તાનને અનુલંધનીય માનવું પડયું. જયારે પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરી અને તેનો મુંહતોડ જવાબ તેને મળ્યો હાલમાં જે રીતે પાકિસ્તાની દ્વારા સીમા ઉલ્લંઘન થઇ રહ્યો છે તે સમજૌતા નું સીધો ઉલ્લંઘન છે. હવે ભારત તે તરફ ઇસારો કરી રહ્યું છે કે આતંકીઓને ગોતવા માટે હવે અમો એલઓસી પાર કરી લેશું. પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે વાયદો કર્યો હતો કે ભારત સામે હુમલો કરવા પાકિસ્તાન નિયંત્રણ રેખા વાળા વિસ્તારનો ઉપયોગ નહીં કરે. હવે પાકિસ્તાને પોતાની સ્થિતીમાં બદલાવ કરવો પડશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS