આતંકવાદ સામે લડવા ભારત નો સાથ આપશે રુસ

0
117

બ્રિકસ સંમેલન પહેલા દિવસે ભારત માટે મહત્વનો માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ પુતિન પી.એમ. નરેન્દ્ર મોદી ની મુલાકાત થઇ હતી. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રે કરાર કર્યા બન્ને દેશો વચ્ચે આતંકવાદ ને લઇને ચર્ચા થઇ હતી. પી.એમ. મોદીએ જણાવય્ું કે રાષ્ટ્રપતિ પુતિન અને હું આતંકવાદ અને તેને સમર્થન આપનાર દેશો ને કોઇ રીતે સહન નહી કરીએ. મોદી એ ભારત રુસ ના સંબંધ ઉપર જણાવયું કે ભારત અને રુસ વચ્ચે ઉંડા સંબંધો છે. આતંકવાદના મુદાને સમજવા માટે રુસ ની પ્રશંસા કરું છું. પુતિન આતંકવાદને સહન કરવા મુદે સહમત થયા હતા.
ભારત રુસ વચ્ચે એસ 400 મિસાઇલ સિસ્ટમ વચ્ચે સમજૌતા થઇ ગયા છે. આ ઉપરાંત કામોવ હેલીકોપ્ટર પણ ખરીદી કરવાની વાત થઇ છે. તે ઉપરાંત પરમાણુ ઉર્જા, ગેસ પાઇપ લાઇન, સ્માર્ટ સિટી, અને જહાજ નિર્માણ જેવા મુખ્ય કરારો થયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS