સીમા ઉપર તૈનાત બોફોર્સ તોપ : સેના ગમે તેવી સ્થિતી સામે લડવા તૈયાર

0
128

ઉરી હુમલા પછી પાકિસ્તાન સાથે લાગુ પડતી નિયંત્રણ રેખા (એલઓસી) ઉપર ભારતે યુદ્ધ ની તૈયારી સાથે સૈન્ય ની તૈનાતી વધારી દીધી છે. વધારાનો સૈન્ય સ્ટાફ સીમા ઉપર પોસ્ટીંગ કરી દેવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સેના એ કાશ્મીરમાં ભારી અને મધ્યમ સ્તર નું સુરક્ષા ચક્ર તૈનાત કર્યું છે.
એલઓસી ઉપર બોફોર્સ તોપો તપણ લગાવી દેવામાં આવી છે. પરંતુ સેના તરફથી કહેવામાં આવે છે કે બરફ પડતા પહેલા દર વર્ષે કરવામાં આવે છે. પરંતુ બોફોર્સ તોપ સાથે અન્ય ઉપકરણો પણ શામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની હલચલ જોયા બાદ આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
સેના કોઇપણ સ્થિતી સામે લડવા તૈયાર છે. અને આ સ્થિતિ જોતા તૈયારીઓ કરવી પણ જરુરી છે. કાશ્મીર સીમા ઉપર શસ્ત્રો અને સૈનિકો પણ મોકલાવમાં આવ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS